ગરવી તાકાત સાબરકાંઠા : ખેડબ્રહ્માની દેવીનગર સોસાયટીમાં એક બંધ મકાનમાંથી આશરે 7.25 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ તસ્કરોએ મકાનની બારીના સળિયા વાળીને આ ઘટનાને અંજામ આપ્યો આ મકાન અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર હર્ષદકુમાર જેસાભાઈ મકવાણાનું તેમના પિતાજી બીમાર હોવાથી પરિવાર 16 માર્ચ, 2026થી અમદાવાદની હોસ્પિટલમાં આ સમયગાળા દરમિયાન ખેડબ્રહ્મા સ્થિત તેમનું મકાન બંધ.

પાડોશીએ મકાનની બારીના સળિયા વળેલા જોયા તેમણે હર્ષદકુમારને જાણ કરતા ચોરીની ઘટના પ્રકાશમાં આવી તસ્કરોએ લાકડાની બારીના લોખંડના સળિયા વાળીને મકાનમાં પ્રવેશ કર્યો તેમણે તિજોરીમાં રાખેલા 1 લાખ રૂપિયા રોકડા સહિત સોના-ચાંદીના કિંમતી દાગીના ચોરી લીધા હર્ષદકુમારે ઘરે આવીને તપાસ કરતા આ ચોરીની પુષ્ટિ થઈ આ મામલે હર્ષદકુમાર મકવાણાએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં.
![]()
કુલ 7.25 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધાવ્યો પોલીસે વધુ તપાસ હાથ ધરી ચોરાયેલા સામાનમાં કુલ 163 ગ્રામ સોનું (અંદાજિત કિંમત રૂ. 5,35,000) અને 1900 ગ્રામ ચાંદી (અંદાજિત કિંમત રૂ. 90,000) નો સમાવેશ થાય આ ઉપરાંત 1 લાખ રૂપિયા રોકડા પણ ચોરાયા સોનાના દાગીનામાં 46 ગ્રામનો એક સેટ, 12 ગ્રામની એક વીંટી, 15 ગ્રામની એક ચેઈન, 29 ગ્રામની એક ચેઈન અને પેન્ડલ, 10 ગ્રામની એક હાંસળી પનવારી, 14 ગ્રામનું એક ડોકીયું, અને 14 ગ્રામનું ડોકીયું, બુટ્ટી, ચુની, વાળીનો એક સેટનો સમાવેશ થાય.


