મહેસાણાના નાગલપુર રોડ પર ઈમરજન્સી સેવામાં જઈ રહેલી 108 એમ્બ્યુલન્સને કારચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો…

January 9, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના નાગલપુર રોડ પર ઈમરજન્સી સેવામાં જઈ રહેલી 108 એમ્બ્યુલન્સને એક કારચાલકે બેદરકારીપૂર્વક ટક્કર મારતા અકસ્માત સર્જાયો આ ઘટનામાં એમ્બ્યુલન્સને નુકસાન પહોંચ્યું જોકે, સદનસીબે મોટી જાનહાનિ ટળી સમગ્ર મામલે એમ્બ્યુલન્સના ચાલકે કારચાલક વિરુદ્ધ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જોટાણા તાલુકાના સુરજ ગામે રહેતા જયેશભાઈ જોટાણા 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે.

મહેસાણામાં કુરીયરના પાર્સલમાંથી 1.20 લાખના મોબાઇલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો  – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News  etc.

તેઓ ગતરોજ પોતાની જીજે-02-જીએ-1396 નંબરની એમ્બ્યુલન્સ સાથે ફરજ પર તે દરમિયાન આસજોલ ગામેથી એક ડિલિવરીના દર્દી માટે ઇમરજન્સી કોલ મળ્યો દર્દીની હાલત ગંભીર હોવાથી તેઓ સાયરન વગાડી મહેસાણા સિવિલ હોસ્પિટલ તરફ ઝડપથી જઈ રહ્યા એમ્બ્યુલન્સ જ્યારે મહેસાણાના નાગલપુર વિસ્તારમાં આવેલી નિલકંઠ સોસાયટી પાસેથી પસાર થઈ રહી ત્યારે અચાનક સોસાયટીમાંથી બહાર આવેલી જીજે-02-ડીએમ-1768 નંબરની કારના ચાલકે.

The team of 108 managed a normal delivery at home and saved the lives of  mother and child | Gujarat News | Sandesh

એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાઈડના ભાગે જોરદાર ટક્કર મારી આ અકસ્માતને કારણે એમ્બ્યુલન્સના આગળના ભાગે નુકસાન થયું અકસ્માત બાદ દર્દીની ગંભીરતાને જોતા તાત્કાલિક બીજી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને દર્દીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા ફરજમાં રુકાવટ અને નુકસાન પહોંચાડવા બદલ 108ના ચાલક જયેશભાઈએ કારચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0