પાટણ જિલ્લાના રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં “હરિદ્વાર ફ્રી સેવા”ના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપીને વિસનગરથી દબોચ્યો…

December 19, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં “હરિદ્વાર ફ્રી સેવા” ના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપી લાલાભાઇ ઉર્ફે ચેતનકુમાર ઉર્ફે કેતનકુમાર અશોકકુમાર લખવારાને પોલીસે ઝડપી પાડ્યો આરોપી પંજાબથી વિસનગર આવતો હોવાની બાતમી મળતા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તેની ધરપકડ કરી આરોપીની મોડસ ઓપરેન્ડી મુજબ, તે લોકો પાસેથી પ્રવાસના નામે પૈસા ઉઘરાવી, લક્ઝરી બસ આવવાની ખોટી વાતો કરતો.

Patan Ranuj Kshatriya Thakor Samaj Mass Marriage Organizer; Police  Complaint | રણુંજમાં સમૂહલગ્નમાં છેતરપિંડી: 92 યુગલોના લગ્ન માટે 14.72 લાખ  લીધા, 53 દંપતીને કરિયાવર ન આપ્યું ...

પ્રવાસની તારીખે તે પોતાનો ફોન બંધ કરી ફરાર થઈ જતો તે ધાર્મિક કથા સાંભળવા અને મફત સેવાની લાલચ આપી લોકો પાસેથી ફી પેટે નાણાં પડાવતો અને અલગ-અલગ સીમકાર્ડ તથા નામ ધારણ નાસતો ફરતો લાલાભાઇ ઉર્ફે ચેતનકુમાર અશોકકુમાર લખવારા (રહે.પીલવાઇ,તા.વિજાપુર, જી. મહેસાણા) વિરુદ્ધ રણુંજ પોલીસ સ્ટેશનમાં BNNS ની કલમ 316(2).

Accused of cheating in the name of Haridwar free service arrested | હરિદ્વાર  ફ્રી સેવાના નામે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો: પંજાબથી મહેસાણા આવતા રણુંજ  પોલીસે વિસનગરથી ...

અને 318(4) મુજબ ગુનો નોંધાયેલ પોલીસની સ્પેશિયલ ટીમે વોચ ગોઠવી તેને વિસનગર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ તેના વિરુદ્ધ અગાઉ વસઇ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 માં ઈ.પી.કો. કલમ 406, 420, 120(બી) મુજબ તથા જાદર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 માં BNNS કલમ 318(3) મુજબ છેતરપિંડીના ગુના નોંધાયેલા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0