ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લા SOGએ હત્યાના ગુનામાં સજા ભોગવી ચૂકેલા એક રીઢા ચોરને ઝડપી પાડ્યો આરોપી પાસેથી ચોરીમાં વપરાતા સાધનો, એક કાર અને ચોરીનું બાઇક મળી આવ્યું જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ આપેલી માહિતી અનુસાર, ગત 19 તારીખે SOG પોલીસ વાહન ચેકિંગ કરી રહી.

તે દરમિયાન એક શંકાસ્પદ કારને રોકવામાં આવી કારની તપાસ કરતાં તેમાંથી ચોરીમાં ઉપયોગમાં લેવાતા સળિયા સહિતનું સાહિત્ય મળી આવ્યું પોલીસે કારમાં સવાર આરોપી રૂપસિંહ (સરદારજી)ને ઝડપી પાડ્યો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે રૂપસિંહ એક ડોક્ટરની હત્યાના કેસમાં.

સજા ભોગવીને આવ્યો તે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યો તેની પાસેથી ગાંધીનગરથી ચોરી કરાયેલું એક બાઇક પણ મળી આવ્યું પોલીસે રૂપસિંહ, ચોરીનું સાહિત્ય, કાર અને ચોરી કરાયેલું બાઇક જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી.


