દિયોદર ST બસ ડ્રાઈવરે ઇન્ચાર્જ TC અધિકારીના ત્રાસે ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ…

November 1, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : દિયોદર ST બસ ના ડ્રાઇવરે દિયોદર ST ડેપો ના ઇન્ચાર્જ TC અધિકારી ના ત્રાસ થી ઝેરી દવા પીને આપઘાત નો પ્રયાસ કર્યો જે મામલે ડેપોના કર્મચારીઓ એ તાત્કાલિક ગંભીર હાલતમાં ડ્રાઈવરને સારવાર અર્થ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જે મામલે પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી દિયોદર ST ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા.

દિયોદર: ગોલવી કોતરવાડા ત્રણ રસ્તા નજીકથી એક ઈસમ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો.  - India News

અને પથરીથી પીડિત ભાઈરામભાઈ જોષીએ શુક્રવારે સાંજે દિયોદર ST ડેપો પાસે આવેલ ભટીયાણી માતાજીના મંદિરે દિયોદર ST ડેપોના ઇન્ચાર્જ TC અધિકારી આરબી જોષીના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો  જેમાં ગંભીર હાલતમાં ડ્રાઈવરને ST ડેપોના કર્મચારીઓ એ તાત્કાલિત સારવાર અર્થે દિયોદર પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો.

Father of 4 daughters commits suicide by drinking poison on Waghodia Road |  આત્મહત્યા: વાઘોડિયા રોડ પર 4 પુત્રીના પિતાનો ઝેર પીને આપઘાત - Vadodara News  | Divya Bhaskar

જ્યાં ડ્રાઈવરના પરિવારજનો પણ દોડી આવ્યા આ બાબતની જાણ પરિવારજનોએ દિયોદર પોલીસને કરતાં દિયોદર પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી જેમાં ડ્રાઈવરે દિયોદર ST ડેપોના ઇન્ચાર્જ TCના માનસિક ત્રાસથી આપઘાત નો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0