પોલીસે માવલ ચેકપોસ્ટ પરથી 80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

October 15, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી 80 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો ચોખાની આડમાં ગુજરાતમાં લઈ જવાઈ રહેલા 1005 પેટી દારૂ સાથે એક ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી પોલીસ માવલ ચોકી પર નિયમિત વાહન ચેકિંગ કરી રહી તે દરમિયાન પંજાબ પાસિંગનું એક ટ્રેલર આવતા શંકાના આધારે તેને રોકવામાં આવ્યું તપાસ કરતાં ટ્રેલરમાં ચોખાના કટ્ટા ભરેલા હતા.

ચૌટા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની 6144 બોટલ ભરેલો ટ્રક ઝડપાયો | Truck  carrying 6144 bottles of foreign liquor seized from Chauta checkpost -  Gujarat Samachar

ચોખાના કટ્ટા હટાવતા તેની નીચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો ટ્રક ચાલક પાસે દારૂ ગુજરાતમાં લઈ જવા માટે કોઈ પરવાનો ન હોવાથી પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે ટ્રકમાં ભરેલી 1005 પેટી વિદેશી દારૂ કબજે કર્યો જપ્ત કરાયેલા દારૂની કિંમત આશરે 80 લાખ રૂપિયા આંકવામાં આવી.

જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી 41 પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો - Khabar  Gujarat

પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી ચાલક અને દારૂની હેરાફેરીમાં સામેલ અન્ય ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ માવલ પોલીસે દારૂ ભરેલો એક ટ્રક પકડ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0