હારીજ માંથી મેડિકલ ડિગ્રી વિના દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર ઝડપાયો…

September 26, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના હારીજ તાલુકામાંથી એક નકલી ડૉક્ટર ઝડપાયો આ વ્યક્તિ કોઈપણ મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વગર દવાખાનું ચલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો ઝડપાયેલા નકલી ડૉક્ટરનું નામ ટીનાજી ઉર્ફે કટો ગણાજી સોમાજી ઠાકોર. આરોપી ટીનાજી ઠાકોર હારીજ તાલુકાના કાઠી ગામે, વિક્રમજી સંગ્રામજી ઠાકોરના મકાનમાં,

Class 12 pass woman posing as doctor arrested for running illegal clinic

પોતાને ડૉક્ટર તરીકે ઓળખાવીને દવાખાનું ચલાવતો હતો તેની પાસે મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ ન હોવા છતાં તે દર્દીઓની સારવાર કરતો. તે બીમાર લોકોને તપાસીને તેમને એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શનો આપતો આ રીતે તે લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય આચરી રહ્યો હતો, જે કાયદેસર ગુનો.

People's health is being compromised by running a hospital without a medical  degree. | હારીજમાંથી નકલી ડૉક્ટર ઝડપાયો: મેડિકલ ડિગ્રી વિના દવાખાનું ચલાવી  લોકોના સ્વાસ્થ્ય સાથે ...

પોલીસે તેની પાસેથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શનો અને અન્ય મેડિકલ સાધનો સહિત કુલ ₹ 9801.80ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો આ નકલી ડૉક્ટર સામે હારીજ પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0