સિદ્ધપુર શહેરમાં ભાડાના મકાનમાં ચાલતા જુગારધામ પર LCB પોલીસના દરોડા…

July 23, 2025

ગરવી તાકાત પાટણ : સિદ્ધપુર વિસ્તારમાં પાટણ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે સિદ્ધપુર શહેરમાં માયાનગર જગદીશ સોસાયટી ખાતે ભાડાના મકાનમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે રેડ કરી જુગાર રમતા 21 શકુનિઓને પકડી પાડ્યા તેમની પાસેથી પોલીસે રૂ.51,200ની રોકડ રૂ.1,87,000નાં 20 મોબાઇલ મળી કુલ 2,38,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Patan Police,વેપારીનું અપહરણ કરવા બદલ પાટણના ચાર પોલીસકર્મીઓ સામે થઈ FIR -  four patan cops booked for kidnapping ahmedabad grocer - Iam Gujarat

આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે 22 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી ઝડપાયેલા શખ્સો મહેન્દ્રભાઈ મધુભાઈ સોલંકી રહે.પાટણ. હરેશભાઈ બચુભાઈ રાઠોડ રહે.સિદ્ધપુર.લાલાભાઇ અમરતભાઈ પટેલ રહે.સિદ્ધપુર. હસમુખભાઈ હીરાભાઈ પટેલ રહે.પાલનપુર. ભવાનજી મદારજી ઠાકોર રહે.વામૈયા. ચિરાગભાઈ કનુભાઈ પટેલ રહે.પાલનપુર. દિનેશકુમાર વિરસંગભાઈ ચૌહાણ રહે.ગીડાસણ. ઈકબાલભાઈ ઉસ્માનભાઈ સલાડ રહે.પાલનપુર. રુગનાથજી હીરાજી ઠાકોર રહે.નવાપુરા.

Bilaspur Crime News: पांच दिनों में जुए के 24 फड़ में पहुंची पुलिस, 80  जुआरी पकड़ाए - Bilaspur Crime News Police reached 24 gambles of gambling in  five days caught 80 gamblers

રમેશભાઈ મોહનભાઈ પટેલ રહે. કહોડા. મહેશકુમાર પ્રહલાદજી ઠાકોર રહે.કહોડા. નિલેશજી પોપટજી ઠાકોર રહે.શિહી. જશવંતભાઈ લાલજીભાઈ પરમાર રહે.સિદ્ધપુર. નથુભાઈ નજેભાઈ લુહાણી રહે.નગાણા. જીતેન્દ્રભાઈ શંકરભાઈ પરમાર રહે.સિદ્ધપુર. મહેશભાઈ નરસિંહભાઈ સેનમા રહે.દેથલી. યુસુફભાઈ ઉસ્માનભાઈ કુરેશી રહે.પાલનપુર. ખેમચંદભાઈ પાનાભાઈ પરમાર રહે.પાટણ. વશરામભાઈ મોતીભાઈ સેનમા રહે.કહોડા. કીર્તિકુમાર ચંપકલાલ ખત્રી રહે.પાટણ ફરાર ગોવાભાઇ જેઠાભાઇ પરમાર રહે.સિદ્ધપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0