મહેસાણા પાલનપુર હાઇવે મજાદર પાટીયા પાસે આંગડિયા પેઢીના કર્મીના બે કરોડના સોનાના દાગીનાની લૂંટ

September 7, 2024
 મજાદર પાટિયા પાસે  શ્રીરામ હોટલ આગળ  બે કરોડ સોનાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર
નહેરૂબ્રિજ પરથી આંગડિયા પેઢીના 50 લાખ લઈ લૂંટારૂ ફરાર | A robber escaped with 50 lakhs of Angadia firm from the nehru bridge
ગરવી તાકાત, પાલનપુર તા. 07 –  અમદાવાદ પાલનપુર હાઇવે  મજાદર પાટિયા પાસે  શ્રીરામ હોટલ આગળ  આંગડિયા પેઢીનો કર્મચારી પાસેથી  અંદાજે બે કરોડના સોનાના દાગીનાની લૂંટ ચલાવી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા જેને લઇ  ભોગ બનનાર આંગડિયા પેઢીનો કર્મચારીએ પોલીસને જાણ કરી હતી ત્યારે બનાસકાંઠા પોલીસ અધિક્ષક  અક્ષય રાજ મકવાણા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા  અને સીસીટીવી કૂટે ના આધારે  પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે મજાદર પાટીયા પાસે આવેલી શ્રીરામ  હોટલ આગળ લૂંટનો બનાવ ત્રીજી વખત બન્યો હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0