શુક્રવારે પડેલા ભારે વરસાદને કારણે બાબા અમરનાથની યાત્રા રોકી દેવામાં આવી 

July 6, 2024
હવામાનમાં સુધારા બાદ યાત્રીઓને આગળ વધવાની મંજુરી અપાશે

પહેલગામ (જમ્મુ-કાશ્મીર),તા.6 – અમરનાથ યાત્રાને લઈને બાબા અમરનાથને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ગઈકાલે શુક્રવારે ભારે વરસાદના કારણે યાત્રા રોકી દેવાઈ હતી. ગતરાતથી સતત વરસાદના કારણે આ નિર્ણય લેવાયો હતો.

21મી જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે : કેન્દ્ર સરકારનો નિર્ણય | Amarnath  Yatra to start from July 21: Central Government's decision

અધિકારીઓએ 6 વાગ્યા બાદ યાત્રાને પરત બેઝ કેમ્પે મોકલી દેવાઈ હતી. સતત થતા વરસાદ અને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રીઓના કોઈપણ નવા જૂથને નુનવાન બેઝ કેમ્પથી ચંદનવારી અક્ષના માધ્યમથી પવિત્ર ગુફા તરફ જવાની મંજુરી નથી અપાઈ. અધિકારીઓના અનુસાર હવામાનમાં સુધારા બાદ યાત્રીઓને આગળ વધવાની મંજુરી આપવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0