રાયબરેલી અને વાયનાડ બન્ને બેઠક પર રાહુલ ગાંધીની જંગી લીડથી જીત

June 4, 2024

રાયબરેલી તા. 04 – લોકસભાની ચૂંટણીમાં બે બેઠકો પરથી ઝુકાવનારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બંને સીટ પર જંગી લીડ ધરાવી રહ્યા છે. ચુંટણીપંચના આંકડા પ્રમાણે કોંગ્રેસના ગઢ સમી રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધીને 3.85 લાખ મતની લીડ છે તેઓને કુલ 6.80 લાખ મત મળ્યા હતા.

લોકસભા ચૂંટણી પરિણામ રાહુલ ગાંધીનું નિવેદન : lok Sabha Election Results Rahul Gandhi

જયારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના દિનેશપ્રતાપસિંહ ને 2.93 લાખ મત મળ્યા હતા. વાયનાડ બેઠકમાં પણ કોંગ્રેસના રાહુલ ગાંધી 3.59 લાખની લીડથી આગળ હતા. તેઓને 6.37 લાખ મત મળ્યા હતા. જયારે ભાજપના કે.સુરેન્દરનને 1.39 લાખ તથા કોમ્યુનીસ્ટ પાર્ટીના અનીરાજાને 2.77 લાખ મત મળ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0