એક પછી એક એમ ત્રણ સિસ્ટમ ગુજરાત પર ત્રાટકશે! આગામી સપ્તાહમાં બારે મેઘ ખાંગા થશે !!

July 16, 2023

ગરવી તાકાત, મહેસાણા તા. 16-  ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ ફરી વળવાની સંભાવનાઓ છે ત્યારે ત્રીજો રાઉન્ડ ભારે રહી શકે છે. હવામાન વિભાગે આગામી અઠવાડિયા માટે આગાહી કરીને તમામ દિવસો દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્યમ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ દરમિયાન અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ સેવવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0