ગરવી તાકાત, મહેસાણા તા. 06- મહેસાણાની જાહેર જનતાને જાણવાજોગ સ્ટ્રીટ લાઇટ માટે પાલિકાના નંબરથી સંપર્ક કરવો મહેસાણા ની નગરપાલિકામાંથી જાણ કરવામાં આવેલ છે કે મહેસાણા શહેરના તમામ જાહેર રોડ પરની સ્ટ્રીટ લાઇટ બંધ હોય તો ચાલુ કરાવવા માટે નીચેના નંબર પર સંપર્ક કરવા માટે એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. નીચેના નંબર પર સંપર્ક કરી શકો છે.

મો. 7990089775 મહત્વનું છે. કે ચોમાસામાં પડતાં વરસાદ વીજળી ના કારણે તેમજ ભારે પવન ફૂંકાવાની કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી મહેસાણા પાલિકાની આ બાબતની જાણ હોતી નથી. જેને પગલે શહેરમાં આવી બંધ સ્ટ્રીટ લાઇટો બાબતે ઉપરોક્ત નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.


