થરાદ તાલુકાના 18 ગામોને જોડતા ST બસ રૂટો બંધ કરતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો

August 17, 2022

ગરવી તાકાત થરાદ :  થરાદ એસટી તંત્ર દ્વારા મહત્વના અનેક રૂટ બંધ કરી દેવાયા. જોકે જરૂરી એવા રૂટો બંધ છે, જેને પગલે પંથકના મુસાફરોને બહારગામ આવવા-જવામાં ભારે હેરાનગતિ ભોગવવી પડે. જેમાં થરાદ એસટી ડેપોમાં બસના રૂટ બંધ કરાતા 50થી વધુ મુસાફરો પાસવાળા છે. જે મુસાફરો રઝળ્યા તેમા આ બસની અંદર 40થી 50 મુસાફરો પાસે પાસ. 50થી 60 વિદ્યાર્થીઓના પાસ છે છતાં વારંવાર આ રૂટની બસ બંધ કરવામાં આવતા પાસ વાળા લોકોમાં રોષ જોવા મળ્યો.

પાસવાળા મુસાફરોએ જણાવ્યું હતું કે વારંવાર આ બસ બંધ રાખવામાં આવે છે. જેને લઈને લેખિતમાં અને મૌખિક અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ એસટી બસ તંત્ર અમારું કોઈ સાંભળતું નથી તેવા આક્ષેપો પણ કર્યા. જેમાં ડેપો મેનેજરને આ વિશે ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0