શિહોરી પોલીસે આકોલી વાઘેલાવાંસ પ્રાથમિક શાળામાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમા ઉકેલી પાડયો

July 20, 2022

ગરવી તાકાત કાંકરેજ : શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી જેઆર.મોરથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબ પોલીસ અધિક્ષક બનાસકાંઠા , પાલનપુર નાઓએ મીલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા કરેલ સુચના સંબંધે શ્રી ડી. ટી. ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ દિયોદર તથા બી.વી.પટેલ સર્કલ પો.ઇન્સ, સાહેબ શિહોરી નાઓના માર્ગદર્શન હેઠળ શિહોરી પો.સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૫૦૪૪૦૨૨૦૫૪૪ / ૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો અનડીટેક દાખલ થયેલ હોઇ જેમાં આકોલી વાઘેલાવાંસ પ્રાથમિક શાળાની આચાર્ય રૂમનું તાળું તોડી કોઇ અજાણ્યા ઇસમ પ્રવેશ કરી તેમાંથી ડેલ કંપનીનું લેપટોપ કિમત રૂ .૧૫,૫૦૦ / -નું ચોરી કરી લઇ ગયેલ હોઇ

જે મતબલેની ફરીયાદ દાખલ થયેલ સદરે ગુનાના કામે અમો શિહોરી પો.સ્ટે.ના પો.સ.ઇ. એ.કે.દેસાઇ તથા બીજા શિહોરી પોલીસ સ્ટાફના માણસો સાથે ગુનાની તપાસમાં હતા જે દરમ્યાન અમોને ખાનગી રાહે હકિકત મળેલ કે આ કામે ચોરીમાં ગયેલ લેપટોપ પુનુભા દાદુભા જાતે.વાઘેલા રહે.આકોલી તા.કાંકરેજવાળો વેચાણ કરવા અર્થે જનાર હોઇ જેથી આકોલી પીકપસ્ટેન્ડ ઉપર ખાનગી વાહનમાં વોય તપાસમાં રહેતા સદર હકીકતવાળો ઇસમ મળી આવતા તેની પાસેથી ચોરીમાં ગયેલ લેપટોપ મળી આવેલ જેથી આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી આગળ કાયદેસરની તપાસ હાથ ધરેલ છે .

કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત એ.કે.દેસાઇ પોલીસ સબ ઇન્સ શિહોરી પો.સ્ટે GUJARAT POLICE અ.હેડકોન્સ હરદાસભાઇ ભારમોલભાઇ બ.નં .૧૪૬૧ શિહોરી પો.સ્ટે અ.હેડકોન્સ પ્રહલાદસિંહ જેમાજી બ.નં .૮૬૮ શિહોરી પો.સ્ટે અ.પો.કોન્સ સંજયકુમાર બાબુલાલ બ.નં .૧૮૨૨ શિહોરી પો.સ્ટે અ.પો.કોન્સ.વિષ્ણુભાઇ રાયમલભાઇ બ.નં .૧૫૪૩ શિહોરી પો.સ્ટે આ.પો.કોન્સ વિરમસીહ લક્ષ્મણસીહ બ.નં .૭૫૦ શિહોરી પો.સ્ટે આ.પો.કોન્સ રમેશભાઇ રૂપાભાઇ બ.નં .૬૩૮ શિહોરી પો.સ્ટે

તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0