— નાબાડઁ દ્વારા બહેનોના વિવિધ સેન્ટરો બનાવી રોજગારી મેળવે તેવો પ્રોજેક્ટ શરૂ કરાશે.. શ્રી રાકેશ શર્મા :
— મહિલા ઉત્કૃષ્ટ મંડળ પાટણ દ્વારા પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું :
ગરવી તાકાત પાટણ : ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ ગામડાઓમાં બહેનો ઘર આંગણે સ્વરોજગારી મેળવે તે માટે સખીમંડળ ચલાવવામાં આવી રહ્યા છે અને હાલમાં કેટલાક કાર્યરત છે. આ સખીમંડળો ને વિવિધ મંડળો સંસ્થાઓ દ્વારા રોજગાર રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે.ત્યારે આવો જ એક કાર્યક્રમ સરદાર કોમ્પ્લેક્ષ પાટણ માં મહિલા ઉત્કર્ષ મંડળ પાટણ દ્વારા યો
જાયો હતો.આ પ્રશિક્ષણ માં પાટણ તાલુકાના કાંસા.અઘાર અને વધાસર ગામની 90 બહેનોએ ભાગ લીધો હતો.બહેનો ને એલ.ઈ.ડી.પી પ્રોગ્રામ એડવાન્સ ટેલરિંગ શિક્ષણના કલાસ અને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
જાયો હતો.આ પ્રશિક્ષણ માં પાટણ તાલુકાના કાંસા.અઘાર અને વધાસર ગામની 90 બહેનોએ ભાગ લીધો હતો.બહેનો ને એલ.ઈ.ડી.પી પ્રોગ્રામ એડવાન્સ ટેલરિંગ શિક્ષણના કલાસ અને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.વધુમાં જે બહેનોને સીવણ કામ આવડતું હતું તેમ જ થોડું ઘણું આવડતું હતું અને જાતે શીખેલા હોય તેમને સ્વનિર્ભર થવા માટે આ પ્રશિક્ષણ માં કામગીરી આપવામાં આવી હતી જેથી બહેનો પોતાના ગામમાં શિક્ષણ મેળવી રોજગારી મેળવી અને પગભર થાય અને પોતાના પરિવારનું ગુજરાત ચલાવી શકે.મહિલા ઉત્કૃષ્ટ મંડળ ના પ્રમુખ અલકાબેન દરજી ના નેતૃત્ત્વમાં ગ્રામ્ય વિસ્તારની સખી મંડળ
ની બહેનો દ્વારા સાદા ચણીયા આખી બાય ના બ્લાઉઝ થેલીઓ જેવી જીવન જરૂરિયાતની મહત્વની કામગીરી બહેનોને શીખવાડી સ્વયં રોજીરોટી મેળવી શકે તેવા સંસ્થા દ્વારા કાર્યક્રમ કરવામાં આવશે.
ની બહેનો દ્વારા સાદા ચણીયા આખી બાય ના બ્લાઉઝ થેલીઓ જેવી જીવન જરૂરિયાતની મહત્વની કામગીરી બહેનોને શીખવાડી સ્વયં રોજીરોટી મેળવી શકે તેવા સંસ્થા દ્વારા કાર્યક્રમ કરવામાં આવશે.આ પ્રસંગે ઉપસ્થિત શ્રી નાબોર્ડ ના રાકેશ શર્માએ બહેનો ગ્રામ્ય વિસ્તારોમાં ના રૂપમાં ઊભરી આવે અને કામ કરી શકે ને પોતાના વિસ્તારમાં સેન્ટર જાતે જ ચલાવી શકે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે નાબાર્ડ દ્વારા એક પ્રોજેક્ટ બે વર્ષ સુધી ચલાવવામાં આવશે જેથી ગ્રામ્ય વિસ્તારની બહેનો પોતાના વિસ્તારમાં જાતે જ રોજી રોટી મેળવી શકે તેમને વધુમાં જણાવ્યું હતું
કે ના બાઁડ દ્વારા વિવિધ સંસ્થાઓને જે પણ પેમેન્ટ કરવાનું થાય છે અને તે સંસ્થા તેનો વહીવટ કરીને સખીમંડળની બહેનોને રોજગારી માટે મદદરૂપ થવા ની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.પ્રશિક્ષણ કાર્યક્રમ માં નાબાડઁ ઉપસ્થિત રહેલ શ્રી રાકેશ શર્મા ડી ડી એમ મણીભાઈ પટેલ એલ ડી એમ પાટણ આર શેટ્ટી ડાયરેક્ટર ડોક્ટર રુદ્ર સુરેશ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રશિક્ષણ કાર્યક્રમ અલકાબેન દરજી ના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ સરસ્વતી પાટણ


