મહેસાણાના તળેટી ગામની સોમનાથ હાઈસ્કૂલમાં 10 કોમ્પ્યુટર અને એલસીડીની ચોરી

June 16, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના તળેટી ગામની જય સોમનાથ હાઈસ્કૂલમાંથી તસ્કરો 10 કોમ્પ્યુટર, એલસીડી, સહિત રૂ.1.09 લાખનો મુદ્દામાલ ચોરી જતાં તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હ્તી. પોલીસ સૂત્રો મુજબ, તળેટીની જય સોમનાથ હાઈસ્કૂલના આચાર્ય મુકેશભાઈ પટેલ સોમવારે સ્કૂલ બંધ કરી ઘરે ગયા હતા.

અને મંગળવારે આવતાં શાળાના ગેટ અને કોમ્પ્યુટર રૂમના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું રૂમમાંથી 10 મોનિટર સાથેના કોમ્પ્યુટર અને એક મોટી એલસીડી ટીવી તેમજ સ્પીકર સહિતના સામાન ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0