કડી માં આવેલ હિર ડેન્ટલ ક્લિનિક ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો

June 2, 2022

— કડી ના આંગણે અધતન ટેકનોલોજી સાથે દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પ :

ગરવી તાકાત મહેસાણા : કડી કરણનગર રોડ ઉપર આવેલ રિધ્ધી સિધ્ધી સ્કવેર ખાતે આવેલ હિર ડેન્ટલ ક્લિનિક ખાતે ની:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. શહેર ના લોકો ને અધતન સુવિધા થી દાંત ની દર્દીઓને પડતી મૂશ્કેલીઓ દૂર થાય અને તેમને યોગ્ય સારવાર મળી રહે અને દર્દીઓ માટે અધતન સુવિધા સાથે હિર ડેન્ટલ ક્લિનિક ખાતે સારવાર કરવામાં આવી રહી છે. જેમાં અધતન નવીન ડેન્ટલ ટ્રીટમેન્ટ સાધનો દ્વારા દર્દીઓ ને સારવાર કરવામાં આવે છે.
કડી માં આવેલ હિર ડેન્ટલ ક્લિનિક ના ડોકટર હિરલ પટેલ દ્ધારા તેમના હોસ્પીટલ ખાતે શહેર ના લોકો ને અધતન ટેકનોલોજી ના સાધનો દ્વારા દર્દીઓ ને ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. અને આ ફ્રી નિદાન કેમ્પ દર ગુરૂવારે યોજાય છે અને બીજા અન્ય દિવસે ફક્ત 50 રૂપિયા ફ્રી લેવામાં આવતી હોય છે.
જેમાં અનેક દર્દીઓ આ હિર ડેન્ટલ ક્લિનિક ખાતે ની: શુલ્ક નિદાન કેમ્પ નો લાભ લેતા હોય છે. અને ડોકટર હિરલ પટેલ દ્ધારા અનેક દર્દી ને તેમના ચેકઅપ દરમ્યાન જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવે છે અને દર્દીઓ ને જરૂરી ઝડપથી સારવાર આપી ને યોગ્ય નિકાલ કરવામાં આવતો હોય છે. અને દર્દીઓ ને દાંત ના ભાગે પડતી મૂશ્કેલીઓ દુર કરવામાં આવતી હોય છે.જેમાં આ હિર ડેન્ટલ ક્લિનિક ખાતે દર્દીઓ ફ્રી નિદાન કેમ્પ નો લાભ લીધો હતો.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0