બનાસ બેંકની 9 બેઠકો પરની ચુંટણીમાં 99.07 ટકા મતદાન – 15મીએ મત ગણતરી

બનાસ બેંક ચૂંટણીમાં 9 બેઠકો માટે  આજે મતદાન યોજાયુ હતુ.  બનાસ બેંકની કુલ 19 પૈકી 10 બેઠકો બીન હરીફ થતાં બાકીની 9 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી. જેમાં ઈતર વિભાગમાં 98.74 ટકા મતદાન થયુ છે. તો સેવા વિભાગમાં  9 તાલુકામાં 99.07 ટકા મતદાન નોંધાયુ છે.  જો ઈતર વિભાગની વાત કરીયે તો 716 મતોમાંથી 707 લોકોએ … Continue reading બનાસ બેંકની 9 બેઠકો પરની ચુંટણીમાં 99.07 ટકા મતદાન – 15મીએ મત ગણતરી