ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ખાતે 76 માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી. આજ રોજ સમગ્ર ભારત દેશ માં રાષ્ટ આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થવા નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ઠેર ઠેર હર ઘર તિરંગા અંતર્ગત આજ રોજ કાંકરેજ મામલતદાર ના અદ્યક્ષ સ્થાને ડુંગરસણ પ્રાથમિક શાળા મકામે કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.શિહોરી psi તેમજ પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા


