કડીની સરકારી શાળા પાસે 6 જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા
કડી તાલુકામાં ચાલી રહેલા જુગાર પ્રોહીબિશનના કેસો ઉપર અંકુશ લાવવા જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપેલી સુચનાના અનુસંધાનમાં સ્થાનીક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે પેટ્રોલીંગ શરૂ કરતાં પોલીસને ખાનગીમાં બાતમી મળી હતી કે કડી પટેલ ભુવન પાસે આવેલ સરકારી સ્કૂલની પાસે ખુલ્લી જગ્યાએ કેટલાક લોકો જુગાર રમી રહયા છે. જેની પોલીસે તપાસ … Continue reading કડીની સરકારી શાળા પાસે 6 જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા