ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમમાં સુરક્ષાને લઇ મોટી ચૂક જાેવા માટે મળી છે. તેમનો યુપીના બસ્તી જિલ્લામાં કાર્યક્રમ હતો ત્યારે એક લાયસન્સ ધરાવતો શખ્સ પિસ્તોલ લઈને ઓડીટોરિયમમાં ઘૂસી ગયો હતો. કાર્યક્રમમાં સુરક્ષાની ચૂક થવા બદલ ચાર પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જાેકે આ વ્યક્તિને મુખ્યમંત્રી કાર્યક્રમમાં આવે તે પહેલા પોલીસ દ્વારા પકડી લેવામાં … Continue reading યોગી આદીત્યનાથની સુરક્ષામાં ચુક થતાં 4 પોલીસકર્મી સસ્પેન્ડ, યોગીના કાર્યક્રમમાં એક શખ્સ લાયસન્સવાળી પિસ્તોલ લઈને ઘુસ્યો હતો !