વડોદરાના વડસર બ્રિજ પાસેની કંપનીમાં બોઈલર ફાટતા 4ના મોત 14 ઘાયલ – કંપનીના સંચાલકની બેદરકારી આવી સામે

મધ્ય ગુજરાતમાં દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આજે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બની હતી. બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 14 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમજ એક કામદારનુ મોત થયાનુ સામે આવ્યુ છે. દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા. એટલુ જ … Continue reading વડોદરાના વડસર બ્રિજ પાસેની કંપનીમાં બોઈલર ફાટતા 4ના મોત 14 ઘાયલ – કંપનીના સંચાલકની બેદરકારી આવી સામે