2022 અલવિદા  : કઇ કઇ મહાન હસ્તિઓ વર્ષ 2022માં દુનિયાને હંમેશા માટે અલવિદા કરી 

December 31, 2022

ગરવી તાકાત, મહેસાણા – 

6 ફેબ્રુઆરી : લેજેન્ડરી ગાયિકા-ભારત રત્ન લત્તા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન

7 ફેબ્રુઆરી : જુનાગઢ ભવનાથના પૂજય સંત કાશ્મીરીબાપુ બ્રહ્મલીન થયા

16 ફેબ્રુઆરી : ડિસ્કો-કિંગ, મ્યુઝીકલ કમ્પોઝર અને ગાયક બપ્પી લહેરીનું નિધન

3 માર્ચ: મહાન લેગ સ્પીનર પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નનું પર વર્ષની વયે નિધન

10 મે: વિશ્વ વિખ્યાત સંતુર વાદક, પદ્મભૂષણ પંડિત શિવકુમાર શર્માનું નિધન

13 મે: યુએઇના રાષ્ટ્રપતિ શેખ ખલીફાબિન ઝૈયદ અન નહ્યનનું નિધન

14 મે : પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર 46 વર્ષીય એન્ડ્રયુ આયમંડસનું કાર અકસ્માતમાં મોત

31 મે : જાણીતા સિંગર કે.કે.નું નિધન, કૃષ્ણકુમાર કુન્નથને હાર્ટએટેકના કારણે પ3 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા હતા.

3 જુન : સુપ્રસિધ્ધ સંતુરવાદક પંડિત ભજન સોપારીનું 74 વર્ષની વયે નિધન

18 જુલાઇ : જાણીતા ગઝલ ગાયક ભુપિન્દરસિંહનું મુંબઇમાં નિધન

14 ઓગષ્ટ : ભારતીય શેરબજારના બીલીઓનર ઇન્વેસ્ટર, બિગબુલ તરીકે જાણીતા અને અકાસા એરના પ્રમોટર રાકેશ ઝુનઝુનવાલાનું 6ર વર્ષની વયે મુંબઇમાં નિધન

4 સપ્ટેમ્બર : જાણીતા ઉદ્યોગપતિ, ટાટા ગુ્રપના ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત

8 સપ્ટેમ્બર : બ્રિટનના મહારાણી એલિઝાબેથનું 96 વર્ષની વયે નિધન

11 સપ્ટેમ્બર : દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી 99 વર્ષની વયે અંતરધ્યાન થયા.

21 સપ્ટેમ્બર : જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવનું નિધન : 10 ઓગષ્ટના સાઉથ દિલ્હીની જીમમાં વર્ક આઉટ કરતી વખતે હાર્ટએટેક આવ્યો હતો.

2 ઓકટોબર :વિન્ડ એનર્જીના પ્રણેતા જાણીતા ઉદ્યોગપતિ, સુઝલોન એનર્જીના સ્થાપક તુલસી તંતીનું નિધન.

10 ઓકટોબર : સમાજવાદી પાર્ટીના સુપ્રિમો, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું નિધન.

30 ડિસેમ્બર : બ્રાઝીલના ફુટબોલ લેજેન્ડ પેલેનું 82 વર્ષની ઉંમરે નિધન થયું

30 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતુશ્રી હિરાબાએ 100 વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0