મહેસાણાના મંડાલીમાં થયેલ મર્ડર કેસમાં સામેલ 2 આરોપી ઝડપાયા, 1 ફરાર !

મહેસાણાના મંડાલીમાં થયેલ હત્યા કેસમાં સંડોવાયેલ 2 આરોપીને મહેસાણા એલસીબીએ ઝડપી પાડ્યા છે.  મંડાલી ગામના શખ્સની લાશ ભાસરીયા ગામની સીમમાં આવેલ કેનાલમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.  શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં પોલીસે તમામ પાસાઓની તપાસ હાથ ધરી હતી. જેમાં મોબાઈલ ચોરીના મામલે ઝઘડો થતાં આ હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે.  એલસીબીની ટીમે … Continue reading મહેસાણાના મંડાલીમાં થયેલ મર્ડર કેસમાં સામેલ 2 આરોપી ઝડપાયા, 1 ફરાર !