કડી શહેર માં આવેલી મખદુમ પાર્ક સોસાયટી માંથી વિદેશી દારૂ ની ૧૬૬ જેટલી બોટલો સાથે વેચાણ કરતા શખ્સ ને ઝડપાયો

April 29, 2021

garvi takat કડી શહેર માં આવેલી મખદુમ પાર્ક સોસાયટી માંથી સ્થાનીક પોલીસે બાતમી ના આધારે સોસાયટી ના ઘર આગળ ઉભેલી સુઝુકી આર્ટિકા કાર માંથી વિદેશી દારૂ ની ૧૬૬ જેટલી બોટલો સાથે વેચાણ કરતા શખ્સ ને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે ની પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ પેટ્રોલીંગ ના સમયે શહેર માં આવેલ મખદુમ પાર્ક જાસલ પુર રોડ પર આવેલી સોસાયટી માં વિદેશી દારૂ મળતું હોવાની બાતમી મળી હતી જે આધાર પર પોલીસ મખદુમ પાર્ક સોસાયટી માં તપાસ કરતા સોસાયટી માં રહેતા છીપા મોહસીન પીરુભાઈ ના ઘર આગળ મારુતિ આર્ટિગો ગાડી માંથી વિદેશી દારૂ ની ૧૬૬  જેટલી રાજસ્થાન ની ભારતીય બનાવટ ની દારૂ ની રૂ ૫૦૧૩૨ નો જથ્થો ઝડપાયો હતો તેમજ એક કવર રૂ ૨૦૦/- અને આર્ટિગો ગાડી રૂ ૨૦૦૦૦૦/- નો મુદ્દમાલ જપ્ત કરી છીપા મોહસીન પીરું ભાઈ ની અટકાયત કરીને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0