કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન ડ્રગ્સ મામલે મુખ્ય આરોપી ATSના સકંજામાં
કરોડોના ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન ડ્રગ્સ મામલે મુખ્ય આરોપી આખરે સકંજામાં આવ્યો છે. 175 કરોડના ડ્રગ્સનો આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરાઈ છે. સાહિદ કાસમ સુમરા ભારતના અલગ અલગ ચાર ગુનામાં ફરાર હતો. એક એનઆઈએ અને એક પંજાબના કેસમાં પણ તે મુખ્ય આરોપી હતો. આ … Continue reading કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન ડ્રગ્સ મામલે મુખ્ય આરોપી ATSના સકંજામાં