ઈડર પંથકમાં પેટ્રોલની અછત ની અફવાથી પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની લોબિ કતાર જોવા મળી.

March 23, 2026

ઈડર પંથકમાં પેટ્રોલની અછત ની અફવાથી પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની લોબિ કતાર જોવા મળી.


ગરવી તાકાત ઇડર
અહેવાલ રાકેશ નાયક ઇડર

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંથકમાં વાહનચાલકોમાં પેટ્રોલની અછત થવાની સંભાવના ની અફવા થી વાહન ચાલકો ની  લોબી  કતાર  જોવા મળી હતી બપોર પછી વાહન ચાલકો ને સમાચાર મળ્યા કે પેટ્રોલની અછત થવાની છે આ વાતની અફવા થી વાહન ચાલકો ની લોબીકતાર ઇડર પંથકના દરેક પેટ્રોલ પંપ ઉપર જોવા મળી હતી જ્યારે સંચાલકો નું કહેવું છે કે પૂરતા પ્રમાણમાં જથ્થો છે તંત્ર દ્વારા પણ ખોટો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા જણાવ્યું હતું કે પૂરતા પ્રમાણમાં જથ્થો છે પરંતુ વાહન ચાલકો દ્વારા જરૂરિયાત જેટલો જથ્થો લેવા નમ્ર અપીલ કરવામાં આવી હતી વધુ પડતો સંગ્રહ ન કરવા ખાસ જણાવવામાં આવ્યું હતું. જે હોય તે પરંતુ ઈડર પંથકના દરેક પેટ્રોલ પંપ  આગળ વાહનોની લોબી કતાર જોવા મળી હતી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0