ધોરણ 3થી 8માં આપવી પડશે પરીક્ષા, શિક્ષણવિભાગે પરિપત્ર જાહેર કર્યો

February 25, 2021

Gandhinagar :

Gandhinagar : રાજય શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરી પરીક્ષા લેવાનો આદેશ કર્યો છે. આ આદેશ મુજબ ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડશે. સાથે જ પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી યોજાશે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરી તમામ સ્કૂલોને આદેશ કર્યો છે. જેમાં ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવાશે. આ સાથે જ તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે. બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને કોમન પ્રશ્નપત્ર આપવામાં આવશે. વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી પરીક્ષા લેવાશે.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0