બનાસકાંઠાની સરહદ પર યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

June 21, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ એકસાથે યોગાસન કર્યા.

Grand celebration of Yoga Day on the border of Banaskantha | બનાસકાંઠાની  સરહદ પર યોગ દિવસની ભવ્ય ઉજવણી: નડાબેટ ખાતે BSF જવાનો, સ્થાનિકો અને  વિદ્યાર્થીઓએ સાથે મળી ...

કાર્યક્રમમાં BSFના જવાનોની સાથે સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. નડાબેટ ખાતે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા યોગનું મહત્વ અને તેના દ્વારા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Grand celebration of Yoga Day on the border of Banaskantha | બનાસકાંઠાની  સરહદ પર યોગ દિવસની ભવ્ય ઉજવણી: નડાબેટ ખાતે BSF જવાનો, સ્થાનિકો અને  વિદ્યાર્થીઓએ સાથે મળી ...

સરહદ પર ફરજ બજાવતા જવાનોએ યોગાસન કરીને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક વિદ્યાર્થીઓની ભાગીદારી પણ નોંધપાત્ર રહી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યોગના વિવિધ આસનો કરવામાં આવ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0