મહેસાણાની મંગલમૂર્તિ ટાઉનશીપના રસ્તામાં ગટરનું પાણી ભરાતાં મહિલાઓમાં આક્રોશ…

July 17, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના રાધનપુર રોડ પર સહજ ફ્લેટ સામે આવેલા મંગલ દર્શનફ્લેટનીગટરની ત્રણ કુંડીઓ છેલ્લા કેટલાક દિવસોથી ઊભરાઇ રહી અને તેનું ગંદુ પાણી મંગલમૂર્તિ ટાઉનશીપના રસ્તામાં ભરાતાં કીચડ થતાં મચ્છરોનો ઉપદ્રવ થયો જેને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવો રોગચાળો ફેલાવાની ભીતિ સાથે મંગલમૂર્તિ ટાઉનશીપની મહિલાઓએ.

Mehsana Municipality's initiative for urban development | મહેસાણા મનપાની  શહેરી વિકાસ માટે પહેલ: કમિશનર સહિત 18 અધિકારીઓની ટીમ સુરત મનપામાં તાલીમ  માટે પહોંચી, બે ...

મનપામાં મોરચો માંડ્યો અને સત્વરે ગટરની કુંડીઓ સાફ કરાવી ગંદકી હટાવવા ઉગ્ર માગણી કરી. ડેપ્યુટી મ્યુ.કમિશનર સમક્ષ રજૂઆતકરતાં મહિલાઓએ ગંદા પાણી ભરાતાં અમારે તેમાંથી જ અવરજવર કરવાની રોગચાળો થાય તો જવાબદારી કોની તેવા સવાલ કર્યા મહિલાઓની રજૂઆતના પગલે તરત ડ્રેનેજ શાખાના ઇજનેરને સ્થળ ચકાસણી માટે રવાના કરાયા.

Unjha News in Gujarati, ઊંંઝા સમાચાર, Latest Unjha Gujarati News, ઊંંઝા  ન્યૂઝ

સાંજે સોસાયટીના રહીશોએ કહ્યું કે, મનપાના ઇજનર આવીને ગયા આખી લાઈન ચેક કરવાની હોય જેટિંગથી ચકાસણી કરશે કે ગટરનું પાણી કઇ લાઇનથી જઈ રહ્યું ઉલ્લેખનિય છે કે, આ રોડ પર ગટરલાઇન નથી. પરંતુ વર્ષો પહેલાં પંચાયત વખતે સોસાયટી રાહે આંતરિક લાઇન નેટવર્ક હોઇ શકે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0