વિસનગર કોર્ટે સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદ અને 24 હજારનો દંડ ફટકાર્યો…

August 28, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગરની સ્પેશ્યલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી આરોપી પર 24 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો સાથે જ પીડિતાને 3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો.

Visnagar POCSO court sentences minor rapist to 20 years in jail | વિસનગર  પોક્સો કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની જેલ, 3 લાખનું  વળતર ચૂકવવા આદેશ - Visnagar ...

8 ઓગષ્ટ 2021ના રોજ સિધ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામનો ઠાકોર હજુરજી હાથીજી વડનગર તાલુકાની 15 વર્ષીય સગીરાને લલચાવીને ભગાડી ગયો. આરોપીએ સગીરાની મરજી વિરુધ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું આ મામલે સગીરાની માતાએ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આજીવન કેદની સજા કેટલા વર્ષની હોય છે ? 20 વર્ષ કે પછી આરોપી જીવે ત્યાં  સુધીની ? - Gujarati News | How many years of jail in Life Imprisonment -  How many

પોલીસે આરોપીની ધરપકડ કરી કેસ કોર્ટમાં ચલાવ્યો સરકારી વકીલ સી.બી.ચૌધરીની દલીલો ધ્યાને લઈ સ્પેશ્યલ પોસ્કો જજ એન.એસ.સિદ્દીકીએ આ કડક ચુકાદો આપ્યો કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને પીડિતાને વળતર ચૂકવવાની દરખાસ્ત કરવાનો પણ આદેશ આપ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0