દુઘ સાગર ડેરી, આદર્શ વિઘાલય , બક્ષીપંચ માં સમાવેશ માં સહભાગી, ગાંધીનગર ચૌધરી કોલેજ ની જમીન ફાળવણી માં સરકાર માં થી ફાળવણી માં સહભાગી, હજારો યુવાનો ને એક રુપીયા લીઘા વગર સમાજ ના યુવાનો ને રોજગારી આપનાર સમાજ ના એકમાત્ર નેતા , અને હવે સમાજ ને સંગઠિત કરનાર એક માત્ર નેતા , હવે સમગ્ર ગુજરાત માં સમાજ ની એકમાત્ર અબુઁદા કેડીટ સોસાયટી બનાવવા નું લક્ષ્ય , અબુઁદા વાહિની ( મહિલા) સંગઠન નું લક્ષ્ય ,
દુઘ સાગર ડેરી, આદર્શ વિઘાલય , બક્ષીપંચ માં સમાવેશ માં સહભાગી, ગાંધીનગર ચૌધરી કોલેજ ની જમીન ફાળવણી માં સરકાર માં થી ફાળવણી માં સહભાગી, હજારો યુવાનો ને એક રુપીયા લીઘા વગર સમાજ ના યુવાનો ને રોજગારી આપનાર સમાજ ના એકમાત્ર નેતા , અને હવે સમાજ ને સંગઠિત કરનાર એક માત્ર નેતા , હવે સમગ્ર ગુજરાત માં સમાજ ની એકમાત્ર અબુઁદા કેડીટ સોસાયટી બનાવવા નું લક્ષ્ય , અબુઁદા વાહિની ( મહિલા) સંગઠન નું લક્ષ્ય ,જુઓ એતો ફક્ત બે ત્રણ તાલુકા મિટિંગ કે બાદ કી ઝાંખી હૈ અભી તો બહુત કુછ બાકી હૈ અબુઁદા સેવા સમિતિ જૂના મહેસાણા જિલ્લાના તાલુકા, જિલ્લા તથા પ્રદેશ હોદ્દેદારશ્રીઓની આજે ઘૂંઘટ હોટેલ ગાંધીનગર ખાતે સંગઠન બેઠક મળી.
સ્વાગત પ્રવચન થી બેઠકની શરૂઆત . બેઠકમાં તાલુકા સહ હાજરીની સમીક્ષા. સંગઠનની તાલુકા તથા જિલ્લા કક્ષાની રચના બાકી હોય તેવી રચનાઓ કરવામાં આવી. તાલુકા તથા જિલ્લા કક્ષામાં મોરચા તથા સેલની રચનાઓ કરવામાં આવી. આગામી એપ્રિલ, મે તથા જૂન માસ દરમ્યાન વિવિધ આયોજન સાથે તાલુકા તથા જિલ્લા કક્ષાની મિટિંગોનું તારીખ, સ્થળ સહ આયોજન કરવામાં આવ્યું.
અર્બુદા સેવા સમિતિના સવા લાખ સભ્યો બનાવવાના આયોજનને વધુ વેગ આપવા માટેના વિવિધ સૂચનો તથા આયોજન કરવામાં આવ્યા. શ્રી અખેરાજભાઈ ચૌધરી દ્વારા ભારત સરકારશ્રીએ “શ્રી ત્રિભોવનદાસ પટેલ સહકાર યુનિવર્સિટીની” રચના કરવામાં આવી તે અંગે આભાર માનતો ઠરાવ કરવામાં આવ્યો જેને
શ્રી મોઘજીભાઈ ચૌધરી તથા શ્રી એન. ડી. ચૌધરી દ્વારા સમર્થન આપવામાં આવ્યું.શ્રી એન. ડી. ચૌધરી દ્વારા સમાજને સંગઠિત કરવા તથા રચનાત્મક આયોજન કરવા માટેના સૂચનો કર્યા.માન. વિપુલભાઈ ચૌધરી દ્વારા સંગઠનનું મહત્વ તથા અન્ય સંગઠન અને અર્બુદા સેવા સમિતિ સંગઠન વચ્ચેનો ભેદ સમજાવ્યો. આગામી સમયમાં સમાજના દરેક ઘરે ઘરે જઈને સંગઠનના સભ્યો જોડવાની અને સવા લાખ સભ્યોને જોડવાની વાત કરી.
આવનારા દિવસોમાં દરેક તાલુકા કક્ષાની મિટિંગો માટે પ્રદેશ હોદ્દેદારને પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા. સાથે સાથે આ તમામ બેઠકોમાં ગામ દીઠ સક્રીય સભ્યો અંગેની ચર્ચા કરવામાં આવશે. તાલુકા કક્ષાની બેઠકો પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાની બેઠકોનું તારીખ, સ્થળ સહ આયોજન કરવામાં આવ્યું. તેના મુખ્ય ઇન્ચાર્જ નિમવામાં આવ્યા અને જિલ્લાની બેઠકોમાં પ્રદેશના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેવા માટેના સૂચનો કરવામાં આવ્યા.આમ સંગઠનની બેઠકનું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું.