વિજય રૂપાણી, નિતીન પટેલના નેત્વૃત્વમાં 5 વર્ષ પર્ણ થતાં રાજ્યમાં 1 થી 8 ઓગસ્ટ દરમ્યાન સરકારી ખર્ચે ઉજવણી કરાશે !

મુખ્યમંત્રી  અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્તમાન સરકારને પાંચ વર્ષ પુરાં થવાના ઉપલક્ષ્યમાં થનાર કાર્યક્રમોને અનુલક્ષીને મહેસાણા જિલ્લામાં યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે કલેક્ટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.જે સંદર્ભે મહેસાણા જિલ્લામાં આગામી 01 ઓગષ્ટથી 08 ઓગષ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.  મહેસાણા જિલ્લામાં 01 ઓગષ્ટ રવિવારે જ્ઞાનશક્તિ … Continue reading વિજય રૂપાણી, નિતીન પટેલના નેત્વૃત્વમાં 5 વર્ષ પર્ણ થતાં રાજ્યમાં 1 થી 8 ઓગસ્ટ દરમ્યાન સરકારી ખર્ચે ઉજવણી કરાશે !