વાવ-થરાદ SOG પોલીસે આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના ધ્રોબા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

January 9, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : વાવ-થરાદ એસ.ઓ.જી. પોલીસે આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના ધ્રોબા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં કુલ 15,15,586 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ આગથળા વિસ્તારમાં પ્રોહિબિશન, જુગાર અને NDPS સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યો તે દરમિયાન તેમને બાતમી મળી.

લાખણીના મોરાલ ગામે ધ્વજવંદન બાદ બે જૂથ વચ્ચે લાકડીઓ ઉછળી, સામસામે પોલીસ  ફરિયાદ નોંધાઈ | Banaskantha news group clash in moral village of lakhni Agathala  police lodge fir

આ બાતમીના આધારે ધાનેરા તરફથી આવતા રોડ પરથી હ્યુન્ડાઈ નીયોસ ગાડીને રોકવામાં આવી ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના દારૂની 1643 બોટલો/બિયર મળી આવ્યા જેની કિંમત 5,00,586 રૂપિયા આંકવામાં આવી દારૂની હેરાફેરીમાં પાયલોટિંગ કરતી સ્વીફ્ટ ડિઝાયર ગાડી પણ ઝડપાઈ હ્યુન્ડાઈ નીયોસ 110 ની કિંમત 5,00,000 રૂપિયા.

Vav Tharad SOG Seizes Liquor Arrests Two Agthala | SOG પોલીસે આગથળા  વિસ્તારમાંથી દારૂ ઝડપ્યો: 15 લાખથી વધુનો મુદ્દામાલ, બે આરોપી પકડાયા -  Tharad News | Divya Bhaskar

અને સ્વીફ્ટ ડિઝાયરની કિંમત 5,00,000 રૂપિયા ગણવામાં આવી આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં રવિન્દ્રસિંહ સુરજપાલસિંહ સોલંકી અને દીપારામ ગોદારામ ચૌધરી (કાંદળી)નો સમાવેશ થાય જે બંને સેવાડા, તા.રાનીવાડા, જિ. જાલોર (રાજસ્થાન)ના રહેવાસી પોલીસે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત કુલ પાંચ ઈસમો વિરુદ્ધ આગથળા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0