ગરવી તાકાત મહેસાણા : વડનગર સીવીલ હોસ્પિટલ ની ટીમ અને અમદાવાદ સલામતી એજન્સી દ્વારા અંબાજી જતા ભાવિ ભક્તો માટે કેમ્પ નું આયોજન કરાયું
આ સેવા કેમ્પ નું આયોજન સલામતી એજન્સી ના સુપરવાયજર કાનજી ભાઈ દેસાઈ અને તેમની ટીમ અને ઠાકોર ભરતજી સંબલપુર (મંડપ વાળા) આ સેવા કેમ્પ ના શુભારંભ માં મહેસાણા જિલ્લાના લોક પ્રિય સાંસદ શારદાબેન પટેલ MLA અજમલજી ઠાકોર, ના હસ્તે કરાયું હતું
આ પ્રસંગ ઉપસ્થિત વડનગર નગર પાલિકા ઉપ પ્રમુખ કાનજી ભાઈ, સીવીલ હોસ્પિટલ ના ડીન, પૂર્વ પ્રમુખ ગેમર જી ઠાકોર, નગરસેવક ગીરીશ પટેલ મહામંત્રી જીગર પટેલ, રવિ મકવાણા, ઠાકોર સેના ના પ્રમુખ રમેશ જી, પત્રકાર પીન્ટુ ભાઈ દેસાઈ, સેવા ભાવિ ભક્તો સીવીલ હોસ્પિટલ નો સ્ટાફ પણ હાજર રહ્યો હતો
તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર – 9925868301