સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹2 કરોડની છેતરપિંડીના કેસમાં ઉનાવા પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ…

June 4, 2026

ગરવી તાકાત મહેસાણા : સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹2 કરોડની છેતરપિંડીના કેસમાં મહેસાણાની ઉનાવા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા આ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી આ છેતરપિંડીનો ગુનો ગત 30 મે, 2026ના રોજ સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમો હેઠળ દાખલ થયો ફરિયાદીને વિ-શ્વાસમાં લઈને આકાશ જ્ઞાનેશ્વર તથા.

A case of kidnapping has been registered at Unawat police station.

પટેલ મુકેશકુમાર એન્ડ કંપની નામની આંગડિયા પેઢીના વહીવટકર્તાઓએ ₹2 કરોડ જમા કરાવવા જણાવ્યું આરોપીઓએ ફરિયાદીને ₹2 કરોડના બદલામાં લીટેરા ઝી સ્કૂલ ડાયમંડ સિટી ટ્રસ્ટમાં ₹4 કરોડ RTGS દ્વારા મોકલવાની લાલચ આપી જોકે ફરિયાદીના ₹2 કરોડ પડાવી લીધા બાદ કોઈ RTGS કરવામાં આવ્યું ન જેનાથી વિશ્વાસઘાત થયો ઉનાવા પોલીસના સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ સોમાભાઈ.

અને પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર પ્રભાતભાઈને આરોપીઓ ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળી આ બાતમીના આધારે, PSI એસ.વી. પઢારીયાના સુપરવિઝન હેઠળ પોલીસે શંકાસ્પદ સ્થળે દરોડો પાડ્યો દરોડા દરમિયાન, પોલીસે બે મુખ્ય આરોપીઓ પટેલ જયેશકુમાર હરગોવિંદભાઈ અને શર્મા જીતેન્દ્ર મીતાનંદને ઝડપી પાડ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0