ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા 4ના કરૂણ મોત

બે ટ્રકો વચ્ચે રીક્ષા ફસાઈ જતા તેમાં બેઠેલા ત્રણ લોકો ઘટના સ્થળે જ જીવતા ભૂંજાયા ડીસા મામલતદાર, તાલુકા પોલીસ , એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર ની ટીમે રાહત કામગીરી કરી બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માતમાં ત્રણ વાહનો સળગી જતાં બે ટ્રક વચ્ચે ફસાયેલી રીક્ષા ભડથું … Continue reading ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા 4ના કરૂણ મોત