ગરવીતાકાત મહેસાણા
મહેસાણામાં યુવકની હત્યા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ
જૂની અદાવતમાં થયેલી હત્યાના ત્રણ આરોપી ઝડપાયા
એક્ટિવા સવાર યુવાનની કારમાં આવેલા 4 શખ્સ હત્યા કરી ફરાર થઇ ગયા હતા
ત્રણ દિવસ પહેલા મહેસાણાના મગપરા વિસ્તારના રહેવાસી વિક્રમસિંહ વાઘેલાની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી
પોલીસે રાહુલ રમેશ વાઘેલા, રાહુલસિંહ વિનુસિંહ વાઘેલા અને વિકાસ ઉર્ફે વિકી ચેનાજીને ગાડી સાથે ઝડપી લીધા
ચોથો આરોપી દશરથજી ઉર્ફે પિન્ટુભા હજુ ફરાર