મહેસાણા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ હસ્તકના ખરસદા – બોકરવાડા રોડની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ…

January 6, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મહેસાણા જિલ્લામાં માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, મહેસાણા હસ્તકના ખરસદા – બોકરવાડા રોડની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય માર્ગ અને મકાન વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ. વિસનગર તાલુકાના ખરસદા – બોકરવાડા રોડ કિ.મી. ૦/૦૦ થી ૭/૫૦૦ ને.

હયાત ૩.૭૫ ડામર સપાટીવાળા રસ્તાને ૭.૦૦ મીટર પહોળો. અને મજબુતીકરણની કામગીરી અને સી.સી. રોડ અને રોડ ફર્નીશીંગની કામગીરી ચાલી રહી છે. વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે હેતુથી આ રસ્તાની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આ રસ્તો બનતાં જ વિસનગર તાલુકાના ખરસદા, બોકરવાડા તેમજ આસપાસના અન્ય ગામોની જાહેર જનતાને તેનો લાભ મળશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0