રાજ્યના મહેસુલ મંત્રીએ અપવાદ કેસને આગળ કરી રીસર્વેની અસંખ્ય પડતર અરજીઓ તરફથી ધ્યાન ભટકાવ્યુ ?

આજે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રીવેદીએ કલેક્ટરો તથા પ્રાન્ત અધિકારીઓ સાથે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમને પેન્ડીગ કેસનો તુરંત નીકાલ કરવા આદેશ આપ્યો હતો. જેમાં તેમને પડતર કેસોની નીકાલ મામલે મંગળ અને ગુરૂવાર નક્કી કરવા જણાવ્યુ હતુ. આ સીવાય તેમને ગતરોજ મહેસુલ વિભાગમાં વધતા જતાં ભ્રષ્ટાચારને ડામવા પણ લાલ આંખ કરતા … Continue reading રાજ્યના મહેસુલ મંત્રીએ અપવાદ કેસને આગળ કરી રીસર્વેની અસંખ્ય પડતર અરજીઓ તરફથી ધ્યાન ભટકાવ્યુ ?