ગરવી તાકાત થરાદ : બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસના સ્ટાફના માણસો ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે છાપી પોલીસ સ્ટેશનના પ્રોહી કલમના ગુનામાં નાસ્તો કરતા આરોપી કીર્તિભાઈ બાબુભાઈ રાઠોડ રહે ધાનેરા વાળાને તથા પ્રકાશભાઈ પુંજાભાઈ પારગી રહે સાંકળવાળાને પકડી પાડી અને ધાનેરા પોલીસ સ્ટેશન ને કાયદેસરની કાર્યવાહી કરે છે
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ