જ્યા સુધી MSP પર કાનુન નહી બને ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : રાકેશ ટીકૈત
ભારતીય ખેડૂત સંગઠન (ભાકીયુ)ના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકેતે દિલ્લીની સીમાઓ પર અડિંગો જમાવીને બેઠેલા ખેડૂતોને ઘરે પાછા જવાની વાતનો ઈનકાર કરી દીધો છે. રાકેશ ટિકેતે આજે કહ્યુ કે, ‘ખેડૂતોની ઘર વાપસીની અફવા ફેલાવવામાં આવી રહી છે. આવુ કંઈ થવાનુ નથી. હું પહેલા કહી ચૂક્યો છુ કે અમને એમએસપી જાેઈએ અને ખેડૂતો પર કેસ પાછા ખેંચ્યા … Continue reading જ્યા સુધી MSP પર કાનુન નહી બને ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : રાકેશ ટીકૈત