ગરવી તાકાત મેહસાણા: આજે પ્રદેશ ભાજપ મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ નો જન્મદિવસ
રજનીભાઇ ના જન્મ દિવસ ની અનોખી રીતે કરાઈ ઉજવણી
મહેસાણાના રાજધાની ફાઉન્ડેશન અને ઓજી વિસ્તાર ના લોકો દ્વારા રજનીભાઇ ના જન્મ દિવસ નિમિત્તે 140 અનાથ બાળકો ને વિવિધ સહાય વિતરણ કરાઈ
રજનીભાઇ પટેલ ના હસ્તે 140 અનાથ બાળકોને સ્કૂલ બેગ,પુસ્તક નું કરાયું વિતરણ
રજનીભાઇ પટેલે અનાથ બાળકો સાથે કેક કાપી બાળકો સાથે ભોજન લઇ કરી જન્મદિનની ઉજવણી