વિસનગર તાલુકાના સવાલા ગામના એક બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન…

January 1, 2026

ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના સવાલા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 50,500ની મત્તાની ચોરી કરી આ ઘટના અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા 69 વર્ષીય મહમંદઅમિન અહેમદમીયા ચૌહાણનું મૂળ સવાલા ગામે કમાણા રોડ ઉપર મકાન આવેલું તેઓ નિવૃત્ત વૃદ્ધ છે અને હાલ અમદાવાદ ખાતે રહે.

The closed house was targeted by traffickers | બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું: જામનગરના જગા ગામમાં પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો, ને પાછળથી તસ્કરો ત્રાટકયા ...

ગત 30 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રિના સમયે મહમંદઅમિનભાઈ અમદાવાદ ત્યારે તેમના બનેવીએ ફોન કરીને જાણ કરી કે સવાલા ગામના તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલું ફરિયાદીએ બીજા દિવસે સવારે સવાલા આવીને જોતા ઘરનો સામાન વેરવિખેર હતો અને ચોરી થઈ હોવાનું જણાયું તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું.

Theft in a closed house in Visnagar's Sawala | વિસનગરના સવાલામાં બંધ મકાનમાં ચોરી: અડધા લાખની રોકડ અને ઘડિયાળ લઇ તસ્કરો રફૂચક્કર, પોલીસે તપાસ હાથ ધરી - Visnagar News ...

અને અંદરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો અજાણ્યા ચોર શખ્સોએ રૂમમાં રાખેલા લાકડાના કબાટમાંથી રૂ. 50,000ની રોકડ રકમ અને બીજા રૂમમાં રાખેલી રૂ. 500ની કિંમતની કાંડા ઘડિયાળ મળી કુલ રૂ. 50,500ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા આ મામલે ફરિયાદીએ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0