આ તસવીરો જોઇને તમને વિશ્વાસ નહીં થાય કે આ શ્વેતા તિવારી બે બાળકોની માતા છે. એક્ટ્રેસ પોતાની ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડિયામાં અવારનવાર શેર કરતી હોય છે.
એક્ટ્રેસે વારંવાર સાબિત કર્યુ છે કે એની સ્ટાઇલથી એ કોઇ પણ પ્રકારના આઉટફિટમાં હોટ એન્ડ કુલ દેખાઇ શકે છે. જો કે શ્વેતાની આ લેટેસ્ટ તસવીરો જોઇને ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે.

ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારીએ એની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરો પરથી ફેન્સની નજર હટથી નથી. આ ક્લિકમાં શ્વેતા તિવારીએ 42 વર્ષની ઉંમરમાં બાથરૂમમાં હોટ પોઝ આપ્યા છે.
આ તસવીરોમાં તમે શ્વેતાનો હોટ લુક જોઇ શકો છો. આ લેટેસ્ટ તસવીરોમાં શ્વેતાએ ખુલ્લા વાળ અને કાતિલ અદાઓ સાથે એક પછી એક હટકે પોઝ આપ્યા છે. જો કે આ અદાઓ જોઇને ફેન્સ ફિદા થઇ ગયા છે.
તસવીરમાં શ્વેતા તિવારી શોવરની સાથે કિલિર પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો પર લોકોની જાતજાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે,
પરંતુ અભિનેત્રીની આ હોટ તસવીરોથી લોકો હેરાન થઇ ગયા છે. ફોટા જોઇને એક યુઝર્સે સ્ટનિંગ કહ્યું, તો કોઇ બીજા ફેને લખ્યુ છે કે શ્વાતા તિવારી પલક તિવારી કરતા વધારે યંગ અને હોટ દેખાઇ રહી છે.
આ સાથે બીજા એક યુઝરે શ્વેતાને એજલેસ બ્યૂટી કહ્યું છે. આ સાથે બીજા અનેક લોકોએ કોમેન્ટ્સ કરી છે. ઘણાં લોકોએ ઇમોજી પણ સેન્ડ કરી છે.
જ્યારે અન્ય એક વ્યક્તિએ તો લખ્યુ છે કે કોણ વિશ્વાસ કરશે કે શ્વેતા 42 વર્ષની છે?