ઈરાનમાં ઇઝરાયલી એટેકથી હચમચી ઉઠ્યું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટી ધડામ

શેર કરવા અહીં ક્લિક કરો.
ઈરાન પર ઇઝરાયલે કરેલી જવાબી કાર્યવાહીની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી રહી છે
સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો છે, શેરબજાર શરૂઆતનાં ટ્રેડિંગમાં જ ધડામ થઈ ગયું
તેહરાન તા. 19 – ઇઝરાયલે જવાબી કાર્યવાહી કરતા ઈરાન પર મિસાઈલથી હુમલો કરી દીધો છે, જેને કારણે મોટા પાયે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ચુકી છે. ઈરાન સામે ઇઝરાયલની જવાબી કાર્યવાહીની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી છે. Sensex અને Nifty માં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતી ટ્રેડિંગમાં જ શેરબજારમાં કડાકો થયો. સેન્સેક્સ આજે 489 પોઈન્ટ ઘટીને 71,999.65 પર ખુલ્યો અને લગભગ 600 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટીને 21,788.25 પર ટ્રેડ કરી રહ્યો છે.
Breaking news : સેન્સેક્સ 500 થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ 160 થી વધુ  પોઈન્ટ્સ તૂટ્યો,ઈઝરાયેલ-ઈરાન યુદ્ધથી શેરબજાર થઇ અસર - Gujarati News | Sensex  fell by more than ...
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.