ઈન્ડિયન નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઈટ્સ અને કોન્સ્ટીટ્યુશન રાઈટ્સમાં રાષ્ટ્રિય પ્રમુખપદે એરવદ ફરોખ રૂવાલા અને ઉપપ્રમુખ, મહામંત્રી પદે અમિષા રૂવાલાની વરણી.

ઈન્ડિયન નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઈટ્સ અને કોન્સ્ટીટ્યુશન રાઈટ્સમાં રાષ્ટ્રિય કક્ષાએ પ્રમુખ તરીકે  એરવદ ફરોખ કેરશી રૂવાલા (દસ્તુર) (કુમાર બાવાજી) અને ઉપપ્રમુખ અને મહામંત્રી તરીકે અમિષા ફરોખ રૂવાલા (માયા કુમાર)ની વરણી કરાઈ છે. સતત 15 વર્ષથી આ પદ પર સક્રિયપણે આ દંપતિ કાર્યરત છે. પુન: વરણી થતાં મિત્રો, સ્નેહીસંબંધીઓ અને સામાજિક આગેવાનોએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આવનારા સમયમાં અન્ય હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે

Contribute Your Support by Sharing this News: