સાબરકાંઠા SOG પોલીસે ઇડર તાલુકામાં થયેલી હોટલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો…

September 11, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં થયેલી હોટલ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો પાંચ દિવસ પહેલા બકરપુરા પાસે આવેલી પાવન હોટલ અને પાર્લરમાંથી થયેલી રોકડની ચોરીના કેસમાં SOG પોલીસે બે શખ્સોની ધરપકડ કરી. SOG ટીમ રુટિન પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમી મુજબ.

Hotel theft solved in Eid | ઇડરમાં હોટલ ચોરીનો ભેદ ઉકેલાયો: SOG પોલીસે બે  આરોપીને 35 હજારના મુદ્દામાલ સાથે રાણી તળાવ પાસેથી ઝડપ્યા - sabarkantha  (Himatnagar) News | Divya ...

ચોરીના આરોપીઓ રાણી તળાવ પાસે ગોલ્ડન લેક વ્યુ હોટલની સામે હાજર હતા પોલીસે ત્યાંથી માથાસુર ગામના વિજયકુમાર સુરેશભાઇ ચેનવા અને કૃણાલકુમાર અરવિંદભાઈ ભંગીની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી રૂ. 25,000ની રોકડ અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 35,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ ચાર-પાંચ દિવસ પહેલા.

Nobat - Daily News Jamnagar

રાત્રે પાવન હોટલના કાઉન્ટરમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરી. પોલીસે આરોપીઓની ધરપકડ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-35(1)(E) હેઠળ કરી મુદ્દામાલ કલમ-106 મુજબ કબજે લેવામાં આવ્યો બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે ઇડર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0