બનાસ ડેરી અને બનાસ મેડીકલ કોલેજ પરિવાર દ્વારા આયોજિત સત્કાર સમારોહ યોજાયો

December 29, 2022

ગરવી તાકાત, બનાસકાંઠા – આજે બનાસ ડેરી અને બનાસ મેડીકલ કોલેજ પરિવાર દ્વારા આયોજિત સત્કાર સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીને સન્માનિત કરી લાખો પશુપાલકો, ખેડૂતો અને કર્મચારીઓ વતી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ચેરમેનશ્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ બનાસ ડેરીએ છેલ્લા સાત વર્ષમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. જેઓ સૌથી મોટો ફાયદો પશુપાકોને થયો છે. આગામી સમયમાં પણ સહકાર અને સરકારની મદદ થકી બનાસ ડેરી નવા આયામો સર કરશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0